Millat al-Islam

Chapter 107 · 7 verses · Rabila Al Omari

Surah Al-Ma'un in Gujarati

Arabic with tafsir Listen to Surah Al-Ma'un (826 reciters)

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

أَرَءَيۡتَ ٱلَّذِي يُكَذِّبُ بِٱلدِّينِ ١શું તમે (તેને પણ) જોયો જે બદલાના દિવસને જુઠલાવે છે فَذَٰلِكَ ٱلَّذِي يَدُعُّ ٱلۡيَتِيمَ ٢આ જ તે છે જે અનાથને ધક્કા મારે છે وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ ٣અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો فَوَيۡلٌ لِّلۡمُصَلِّينَ ٤તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા) છે ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ ٥જે પોતાની નમાઝથી બેપરવાહ છે ٱلَّذِينَ هُمۡ يُرَآءُونَ ٦જે દેખાડો કરે છે وَيَمۡنَعُونَ ٱلۡمَاعُونَ ٧અને સામાન્ય જરૂરિયાતથી રોકે છે

Translation: Rabila Al Omari.