وَٱلضُّحَىٰ ١સોગંદ છે પ્રકાશિત સમયનાંوَٱلَّيۡلِ إِذَا سَجَىٰ ٢અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાયمَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ ٣ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છેوَلَلۡأٓخِرَةُ خَيۡرٌ لَّكَ مِنَ ٱلۡأُولَىٰ ٤નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશેوَلَسَوۡفَ يُعۡطِيكَ رَبُّكَ فَتَرۡضَىٰٓ ٥તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશોأَلَمۡ يَجِدۡكَ يَتِيمًا فَـَٔاوَىٰ ٦શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યુંوَوَجَدَكَ ضَآلًّا فَهَدَىٰ ٧અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યુંوَوَجَدَكَ عَآئِلًا فَأَغۡنَىٰ ٨અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધાفَأَمَّا ٱلۡيَتِيمَ فَلَا تَقۡهَرۡ ٩બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરોوَأَمَّا ٱلسَّآئِلَ فَلَا تَنۡهَرۡ ١٠અને ન માંગવાવાળા ને ધુત્કારોوَأَمَّا بِنِعۡمَةِ رَبِّكَ فَحَدِّثۡ ١١અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો