بِسۡمِ ٱللَّهِٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ ١અલ્લાહ ના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છેٱلۡحَمۡدُ لِلَّهِرَبِّ ٱلۡعَٰلَمِينَ ٢દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છેٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ ٣ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુمَٰلِكِ يَوۡمِ ٱلدِّينِ ٤બદલાના દિવસ (કયામત) નો માલિક છેإِيَّاكَ نَعۡبُدُ وَإِيَّاكَ نَسۡتَعِينُ ٥અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએٱهۡدِنَا ٱلصِّرَٰطَ ٱلۡمُسۡتَقِيمَ ٦અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવصِرَٰطَ ٱلَّذِينَ أَنۡعَمۡتَ عَلَيۡهِمۡ غَيۡرِ ٱلۡمَغۡضُوبِ عَلَيۡهِمۡ وَلَا ٱلضَّآلِّينَ ٧તે લોકો ના માર્ગ પર જેમના પર તે કૃપા કરી,તે લોકોના (માર્ગ) પર નહી, જેમના પર ક્રોધિત થયો અને ન પથભ્રષ્ટોના