ملة الإسلام

السورة 112 · 4 آية · Rabila Al Omari

سورة الإخلاص باللغة الغوجاراتية

السورة بالعربية مع التفسير استمع إلى سورة الإخلاص (1,405 قارئاً)
مكيةسورة الإخلاص٤ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ ١તમે કહી દો કે તે અલ્લાહ તઆલા એક જ છે ٱللَّهُ ٱلصَّمَدُ ٢અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની જરૂર છે, તેને કોઇની જરૂર નથી) لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ ٣ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી પેદા થયો وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ ٤અને ન કોઇ તેની સરખામણીનું છે

الترجمة: Rabila Al Omari.