السورة بالعربية مع التفسير
استمع إلى سورة الكوثر (823 قارئاً)
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
إِنَّآ أَعۡطَيۡنَٰكَ ٱلۡكَوۡثَرَ ١નિ:શંક અમે તમને (હૌઝ) કૌષર (અને ઘણું બધુ) આપ્યું છે فَصَلِّ لِرَبِّكَ وَٱنۡحَرۡ ٢બસ ! તુ પોતાના પાલનહાર માટે નમાઝ પઢ અને કુરબાની કર إِنَّ شَانِئَكَ هُوَ ٱلۡأَبۡتَرُ ٣ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે
الترجمة: Rabila Al Omari.