ملة الإسلام

السورة 74 · 56 آية · Rabila Al Omari

سورة المدثر باللغة الغوجاراتية

السورة بالعربية مع التفسير استمع إلى سورة المدثر (1,220 قارئاً)
مكيةسورة المدثر٥٦ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

يَٰٓأَيُّهَا ٱلۡمُدَّثِّرُ ١હે ચાદર ઓઢનાર قُمۡ فَأَنذِرۡ ٢રાત્રિ (ના સમયે નમાઝ) માં ઉભા થઇ જાવ પરંતુ ઓછું وَرَبَّكَ فَكَبِّرۡ ٣અડધી રાત અથવા તો તેનાથી પણ થોડું ઓછું કરી દો وَثِيَابَكَ فَطَهِّرۡ ٤અથવા તો તેનાથી થોડુ વધારી દો અને કુરઆન રૂકી રૂકીને (સ્પષ્ટ) પઢયા કર وَٱلرُّجۡزَ فَٱهۡجُرۡ ٥નિ:શંક અમે તમારા પર ખુબ જ ભારે વાત નજીકમાં જ ઉતારીશું وَلَا تَمۡنُن تَسۡتَكۡثِرُ ٦નિ:શંક રાતમાં ઉઠવું મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને વાતને યોગ્ય કરી દેવાનું કારણ છે وَلِرَبِّكَ فَٱصۡبِرۡ ٧હકીકતમાં તમને દિવસભર ઘણી જ વ્યસ્તતા હોય છે فَإِذَا نُقِرَ فِي ٱلنَّاقُورِ ٨તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ કરતા રહો અને દરેક સર્જનીઓથી કપાઇને તેની જ તરફ ધ્યાન ધરી દો فَذَٰلِكَ يَوۡمَئِذٍ يَوۡمٌ عَسِيرٌ ٩પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર જેના સિવાય કોઇ મઅબૂદ (બંદગીને લાયક) નથી, તમે તેને જ પોતાનો કાર્યસાધક બનાવી લો عَلَى ٱلۡكَٰفِرِينَ غَيۡرُ يَسِيرٍ ١٠અને જે કઇં તે કહે તેના પર ધૈર્ય રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ ذَرۡنِي وَمَنۡ خَلَقۡتُ وَحِيدًا ١١મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો وَجَعَلۡتُ لَهُۥ مَالًا مَّمۡدُودًا ١٢નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે وَبَنِينَ شُهُودًا ١٣અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે وَمَهَّدتُّ لَهُۥ تَمۡهِيدًا ١٤જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે ثُمَّ يَطۡمَعُ أَنۡ أَزِيدَ ١٥નિ:શંક અમે તમારી તરફ પણ તમારા પર સાક્ષી આપનાર પયગંબર મોકલી દીધા છે. જેવું કે અમે ફિરઔન તરફ પયગંબર મોકલ્યા હતા كـَلَّآۖ إِنَّهُۥ كَانَ لِأٓيَٰتِنَا عَنِيدًا ١٦તો ફિરઔનને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધા سَأُرۡهِقُهُۥ صَعُودًا ١٧જો તમે ઇન્કારી રહ્યા, તો તે દિવસે કેવી રીતે શરણ પામશો જે દિવસ બાળકોને વૃધ્ધ કરી દેવામાં આવશે إِنَّهُۥ فَكَّرَ وَقَدَّرَ ١٨જે દિવસે આકાશ ફાટી પડશે, અલ્લાહ તઆલાનું આ વચન થઇને જ રહશે فَقُتِلَ كَيۡفَ قَدَّرَ ١٩નિ:શંક આ શિખામણ છે, બસ ! જે ઇચ્છે તે પોતાના પાલનહાર તરફ જતો માર્ગ અપનાવી લેં ثُمَّ قُتِلَ كَيۡفَ قَدَّرَ ٢٠તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અને અડધી રાત અથવા એક- તૃતિયાંશ રાતમાં તહજ્જુદ (મોડી રાત્રે પઢવામાં આવતી નમાઝ) પઢે છે. અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જ જાણે છે કે તમે તેને કદાપી પાળી નહી શકો બસ ! તેણે તમારા પર કૃપા કરી, જેથી જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું જ પઢો. તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધશે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ (ધાર્મિક યુધ્ધ) પણ કરશે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકો પઢો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે ક્ષમા માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનાર કૃપાવાળો છે ثُمَّ نَظَرَ ٢١તેણે ફરી જોયુ ثُمَّ عَبَسَ وَبَسَرَ ٢٢પછી ભંવા ચઢાવ્યા અને મોઢું બગાડ્યુ ثُمَّ أَدۡبَرَ وَٱسۡتَكۡبَرَ ٢٣પછી પૂંઠ ફેરવી અને ઘમંડ કર્યુ فَقَالَ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٌ يُؤۡثَرُ ٢٤અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે જે નકલ કરવામાં આવે છે إِنۡ هَٰذَآ إِلَّا قَوۡلُ ٱلۡبَشَرِ ٢٥માનવીના કથન સિવાય કશું જ નથી سَأُصۡلِيهِ سَقَرَ ٢٦હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ وَمَآ أَدۡرَىٰكَ مَا سَقَرُ ٢٧અને તને શું ખબર કે જહન્નમ શું છે لَا تُبۡقِي وَلَا تَذَرُ ٢٨ન તે બાકી રાખે છે ન છોડે છે لَوَّاحَةٌ لِّلۡبَشَرِ ٢٩ચામડીને બાળી નાખે છે عَلَيۡهَا تِسۡعَةَ عَشَرَ ٣٠અને તેમાં ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે وَمَا جَعَلۡنَآ أَصۡحَٰبَ ٱلنَّارِ إِلَّا مَلَٰٓئِكَةًۖ وَمَا جَعَلۡنَا عِدَّتَهُمۡ إِلَّا فِتۡنَةً لِّلَّذِينَ كَفَرُواْ لِيَسۡتَيۡقِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَيَزۡدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِيمَٰنًا وَلَا يَرۡتَابَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَٱلۡمُؤۡمِنُونَ وَلِيَقُولَ ٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَٱلۡكَٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلًاۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۚ وَمَا يَعۡلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَۚ وَمَا هِيَ إِلَّا ذِكۡرَىٰ لِلۡبَشَرِ ٣١અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યા ફકત ઇન્કારીઓને કસોટી માટે નક્કી કરી છે. જેથી કિતાબવાળા માની લે અને ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને કિતાબવાળા અને ઇમાનવાળા શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે ? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે તેને વિદ્રોહી બનાવી દે છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગ પર લાવી દે છે, તારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ ભરોસો આદમની સંતાનો માટે ખરેખર શિખામણ જ છે كـَلَّا وَٱلۡقَمَرِ ٣٢સાચું કહું છું સોગંદ છે ચંદ્રના وَٱلَّيۡلِ إِذۡ أَدۡبَرَ ٣٣અને રાત્રિના જ્યારે તે પાછી ફરે وَٱلصُّبۡحِ إِذَآ أَسۡفَرَ ٣٤અને સવારના જ્યારે તે પ્રકાશિત થઇ જાય إِنَّهَا لَإِحۡدَى ٱلۡكُبَرِ ٣٥કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે نَذِيرًا لِّلۡبَشَرِ ٣٦આદમની સંતાનને ચેતવણી આપનારી لِمَن شَآءَ مِنكُمۡ أَن يَتَقَدَّمَ أَوۡ يَتَأَخَّرَ ٣٧(એટલે) તેને જે તમારાથી આગળ વધવા માગે અથવા પાછા હટવા માંગે كُلُّ نَفۡسِۭ بِمَا كَسَبَتۡ رَهِينَةٌ ٣٨દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગીરો છે إِلَّآ أَصۡحَٰبَ ٱلۡيَمِينِ ٣٩પરંતુ જમણા હાથવાળા فِي جَنَّٰتٍ يَتَسَآءَلُونَ ٤٠કે તેઓ જન્નતોમાં (બેઠેલા) દુરાચારીઓથી عَنِ ٱلۡمُجۡرِمِينَ ٤١પ્રશ્ર્ન કરતા હશે مَا سَلَكَكُمۡ فِي سَقَرَ ٤٢તમને જહન્નમમાં કઇ વસ્તુએ નાખ્યા قَالُواْ لَمۡ نَكُ مِنَ ٱلۡمُصَلِّينَ ٤٣તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા وَلَمۡ نَكُ نُطۡعِمُ ٱلۡمِسۡكِينَ ٤٤ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા وَكُنَّا نَخُوضُ مَعَ ٱلۡخَآئِضِينَ ٤٥અને અમે વાદવિવાદ કરનાર (ઇન્કારીઓ) ને સાથ આપી વાદવિવાદમાં વ્યસ્ત રહેતા હતાં وَكُنَّا نُكَذِّبُ بِيَوۡمِ ٱلدِّينِ ٤٦અને બદલાના દિવસને જૂઠલાવતા હતા حَتَّىٰٓ أَتَىٰنَا ٱلۡيَقِينُ ٤٧અહીં સુધી કે અમે મૃત્યુ સુધી પહોંચી ગયા فَمَا تَنفَعُهُمۡ شَفَٰعَةُ ٱلشَّٰفِعِينَ ٤٨બસ ! તેમને ભલામણ કરનારાઓની ભલામણ ફાયદો નહીં પહોંચાડે فَمَا لَهُمۡ عَنِ ٱلتَّذۡكِرَةِ مُعۡرِضِينَ ٤٩તેમને શું થઇ ગયું છે ? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે كَأَنَّهُمۡ حُمُرٌ مُّسۡتَنفِرَةٌ ٥٠જાણે કે તેઓ ભડકી ગયેલા ગધેડા છે فَرَّتۡ مِن قَسۡوَرَةِۭ ٥١જે સિંહથી ડરીને ભાગ્યા હોય بَلۡ يُرِيدُ كُلُّ ٱمۡرِيٍٕ مِّنۡهُمۡ أَن يُؤۡتَىٰ صُحُفًا مُّنَشَّرَةً ٥٢પરંતુ તેમાથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને ખુલ્લી કિતાબો આપવામાં આવે كـَلَّاۖ بَل لَّا يَخَافُونَ ٱلۡأٓخِرَةَ ٥٣કદાપી એવું નથી (હોઇ શકતું પરંતુ) આ લોકો કયામતથી નીડર છે كـَلَّآ إِنَّهُۥ تَذۡكِرَةٌ ٥٤સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે فَمَن شَآءَ ذَكَرَهُۥ ٥٥હવે જે ઇચ્છે તે શિખામણ પ્રાપ્ત કરે وَمَا يَذۡكُرُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُۚ هُوَ أَهۡلُ ٱلتَّقۡوَىٰ وَأَهۡلُ ٱلۡمَغۡفِرَةِ ٥٦અને તેઓ તે સમયે શિખામણ પ્રાપ્ત કરશે, જ્યારે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તેના માટે યોગ્ય છે કે તે (ડરવાવાળાને) ક્ષમા કરી દેં

الترجمة: Rabila Al Omari.