ملة الإسلام

السورة 114 · 6 آية · Rabila Al Omari

سورة الناس باللغة الغوجاراتية

السورة بالعربية مع التفسير استمع إلى سورة الناس (1,329 قارئاً)
مكيةسورة الناس٦ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ ١તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું مَلِكِ ٱلنَّاسِ ٢લોકોના માલિકના (અને) إِلَٰهِ ٱلنَّاسِ ٣લોકોના મઅબૂદના (શરણમાં) مِن شَرِّ ٱلۡوَسۡوَاسِ ٱلۡخَنَّاسِ ٤શંકાઓ નાખનાર, પાછા હટી જનારની બુરાઇથી ٱلَّذِي يُوَسۡوِسُ فِي صُدُورِ ٱلنَّاسِ ٥જે લોકોના હૃદયોમાં શંકાઓ નાખે છે مِنَ ٱلۡجِنَّةِ وَٱلنَّاسِ ٦(પછી) તે જિન્નાતોમાં થી હોય અથવા તો મનુષ્યોમાં થી

الترجمة: Rabila Al Omari.