Arabic with tafsir
Listen to Surah Al-Asr (1268 reciters)
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
وَٱلۡعَصۡرِ ١જમાનાના સોગંદ إِنَّ ٱلۡإِنسَٰنَ لَفِي خُسۡرٍ ٢નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَتَوَاصَوۡاْ بِٱلۡحَقِّ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ ٣સિવાય તે લોકોના જેઓ ઇમાન લાવ્યા , અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજા ને ધૈર્યની શિખામણ કરી
Translation: Rabila Al Omari.