Millat al-Islam

Chapter 102 · 8 verses · Rabila Al Omari

Surah At-Takathur in Gujarati

Arabic with tafsir Listen to Surah At-Takathur (1265 reciters)

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

أَلۡهَىٰكُمُ ٱلتَّكَاثُرُ ١વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા حَتَّىٰ زُرۡتُمُ ٱلۡمَقَابِرَ ٢એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા كـَلَّا سَوۡفَ تَعۡلَمُونَ ٣કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો ثُمَّ كـَلَّا سَوۡفَ تَعۡلَمُونَ ٤કદાપિ નહીં , ફરી તમે ટૂંક સમયમાં જાણી લેશો كـَلَّا لَوۡ تَعۡلَمُونَ عِلۡمَ ٱلۡيَقِينِ ٥કદાપિ નહીં , અગર તમે ખરેખર જાણી લો لَتَرَوُنَّ ٱلۡجَحِيمَ ٦તો નિ:શંક તમે જહન્નમ જોઇ લેશો ثُمَّ لَتَرَوُنَّهَا عَيۡنَ ٱلۡيَقِينِ ٧અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો ثُمَّ لَتُسۡـَٔلُنَّ يَوۡمَئِذٍ عَنِ ٱلنَّعِيمِ ٨ફરી તે દિવસે તમારાથી ચોક્કસપણે કૃપા વિશે પુછતાછ થશે

Translation: Rabila Al Omari.