بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
وَٱلۡفَجۡرِ ١સોગંદ છે વહેલી પરોઢના وَلَيَالٍ عَشۡرٍ ٢અને દસ રાત્રિઓના وَٱلشَّفۡعِ وَٱلۡوَتۡرِ ٣અને યુગ્મ અને વિષમના وَٱلَّيۡلِ إِذَا يَسۡرِ ٤અને રાત્રિના, જ્યારે જવા લાગે هَلۡ فِي ذَٰلِكَ قَسَمٌ لِّذِي حِجۡرٍ ٥શું આમાં બુધ્ધિશાળી માટે કોઇ સોગંદ છે أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ ٦શું તમે ન જોયું કે તમારા પાલનહારે આદીઓ સાથે કેવો વર્તાવ કર્યો إِرَمَ ذَاتِ ٱلۡعِمَادِ ٧સ્તંભોવાળા ઇરમની સાથે ٱلَّتِي لَمۡ يُخۡلَقۡ مِثۡلُهَا فِي ٱلۡبِلَٰدِ ٨જેમના જેવી (કોઇ કોમ) દુનિયામાં પેદા કરવામાં નથી આવી وَثَمُودَ ٱلَّذِينَ جَابُواْ ٱلصَّخۡرَ بِٱلۡوَادِ ٩અને ષમૂદવાળા સાથે જેઓએ ખીણમાં મોટા-મોટા પત્થરો કોતર્યા وَفِرۡعَوۡنَ ذِي ٱلۡأَوۡتَادِ ١٠અને ફિરઔન સાથે જે ખુંટાવાળો હતો ٱلَّذِينَ طَغَوۡاْ فِي ٱلۡبِلَٰدِ ١١આ બધાએ શહેરોમાં માથું ઉંચક્યું હતું فَأَكۡثَرُواْ فِيهَا ٱلۡفَسَادَ ١٢અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો فَصَبَّ عَلَيۡهِمۡ رَبُّكَ سَوۡطَ عَذَابٍ ١٣છેવટે તારા પાલનહારે તેમના પર યાતનાનો કોરડો વરસાવી દીધો إِنَّ رَبَّكَ لَبِٱلۡمِرۡصَادِ ١٤હકીકતમાં તારો પાલનહાર તાકમાં છે فَأَمَّا ٱلۡإِنسَٰنُ إِذَا مَا ٱبۡتَلَىٰهُ رَبُّهُۥ فَأَكۡرَمَهُۥ وَنَعَّمَهُۥ فَيَقُولُ رَبِّيٓ أَكۡرَمَنِ ١٥મનુષ્ય (આ સ્થિતિ છે કે ) તેનો પાલનહાર જ્યારે તેની પરીક્ષા લે છે અને ઇઝઝત આપે છે, અને તેને ખુશહાલી આપે છે, તો તે કહેવા લાગે છે, મારા પાલનહારે મારૂ સન્માન કર્યું وَأَمَّآ إِذَا مَا ٱبۡتَلَىٰهُ فَقَدَرَ عَلَيۡهِ رِزۡقَهُۥ فَيَقُولُ رَبِّيٓ أَهَٰنَنِ ١٦અને જ્યારે તે તેની પરીક્ષા લે છે અને તેની રોજી તંગ કરી દે છે, તો તે કહેવા લાગે છે કે મારા પાલનહારે મારૂં અપમાન કર્યું كـَلَّاۖ بَل لَّا تُكۡرِمُونَ ٱلۡيَتِيمَ ١٧આવું કદાપિ નહીં ! પરંતુ (વાત એવી છે) કે તમે (જ) લોકો અનાથનો આદર નથી કરતા وَلَا تَحَٰٓضُّونَ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ ١٨અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી وَتَأۡكُلُونَ ٱلتُّرَاثَ أَكۡلًا لَّمًّا ١٩અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો وَتُحِبُّونَ ٱلۡمَالَ حُبًّا جَمًّا ٢٠અને ધનથી ખુબ પ્રેમ કરો છો كـَلَّآۖ إِذَا دُكَّتِ ٱلۡأَرۡضُ دَكًّا دَكًّا ٢١કદાપિ નહીં, જ્યારે ધરતી કુટી-કુટીને બરાબર કરી દેવામાં આવશે وَجَآءَ رَبُّكَ وَٱلۡمَلَكُ صَفًّا صَفًّا ٢٢અને તમારો પાલનહાર (પોતે) આવી જશે અને ફરિશ્તાઓ કતારબંધ આવશે وَجِاْيٓءَ يَوۡمَئِذِۭ بِجَهَنَّمَۚ يَوۡمَئِذٍ يَتَذَكَّرُ ٱلۡإِنسَٰنُ وَأَنَّىٰ لَهُ ٱلذِّكۡرَىٰ ٢٣અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે يَقُولُ يَٰلَيۡتَنِي قَدَّمۡتُ لِحَيَاتِي ٢٤એ કહેશે કે કદાચ ! મેં પોતાના આ જીવન માટે પહેલા કંઇ મોકલ્યું હોત فَيَوۡمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُۥٓ أَحَدٌ ٢٥બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય وَلَا يُوثِقُ وَثَاقَهُۥٓ أَحَدٌ ٢٦ન તેના જેવી જકડ કોઇની જકડ હશે يَٰٓأَيَّتُهَا ٱلنَّفۡسُ ٱلۡمُطۡمَئِنَّةُ ٢٧ઓ સંતોષી જીવ ٱرۡجِعِيٓ إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرۡضِيَّةً ٢٨તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન فَٱدۡخُلِي فِي عِبَٰدِي ٢٩બસ મારા શ્રેષ્ઠ બંદાઓ માં દાખલ થઇ જા وَٱدۡخُلِي جَنَّتِي ٣٠અને પ્રવેશી જા મારી જન્નતમાં