بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
لَآ أُقۡسِمُ بِهَٰذَا ٱلۡبَلَدِ ١હું આ શહેરના સોગંદ ખાઉં છું وَأَنتَ حِلُّۢ بِهَٰذَا ٱلۡبَلَدِ ٢અને તમે આ શહેરમાં રહો છો وَوَالِدٍ وَمَا وَلَدَ ٣અને (સોગંદ છે) માનવીઓ ના પિતા અને સંતાનના لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِي كَبَدٍ ٤નિ:શંક અમે માનવીનું (ખુબ જ) કષ્ટમાં સર્જન કર્યુ છે أَيَحۡسَبُ أَن لَّن يَقۡدِرَ عَلَيۡهِ أَحَدٌ ٥શું તે એમ ધારે છે કે તેના પર કોઇ કાબુ નહીં પામે يَقُولُ أَهۡلَكۡتُ مَالًا لُّبَدًا ٦કહેતો (ફરે) છે કે મેં તો પુષ્કળ ધન વેડફી નાખ્યું أَيَحۡسَبُ أَن لَّمۡ يَرَهُۥٓ أَحَدٌ ٧શું (એમ) સમજે છે કે કોઇએ તેને જોયો (પણ) નથી أَلَمۡ نَجۡعَل لَّهُۥ عَيۡنَيۡنِ ٨શું અમે તેની બન્ને આંખો નથી બનાવી وَلِسَانًا وَشَفَتَيۡنِ ٩અને જીભ અને હોઠ (નથી બનાવ્યા) وَهَدَيۡنَٰهُ ٱلنَّجۡدَيۡنِ ١٠અમે દેખાડી દીધા તેને બન્ને માર્ગ فَلَا ٱقۡتَحَمَ ٱلۡعَقَبَةَ ١١પરંતુ તેનાથી ઘાટીમાં પસાર થવાનું ન થઇ શકયું وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡعَقَبَةُ ١٢અને શું ખબર પડી કે ઘાટી શું છે فَكُّ رَقَبَةٍ ١٣કોઇ ગળા (બાંદી- બાંદીઓ) ને મુક્ત કરાવવું أَوۡ إِطۡعَٰمٌ فِي يَوۡمٍ ذِي مَسۡغَبَةٍ ١٤અથવા તો ભુખમરા ના દિવસે ભોજન કરાવવું يَتِيمًا ذَا مَقۡرَبَةٍ ١٥કોઇ સંબધીઓ માં ના અનાથ ને أَوۡ مِسۡكِينًا ذَا مَتۡرَبَةٍ ١٦અથવા તો રઝળતા ગરીબ ને ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُواْ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ وَتَوَاصَوۡاْ بِٱلۡمَرۡحَمَةِ ١٧ફરી તે લોકો માંથી થઇ જતો જેઓ ઇમાન લાવ્યા અને એક-બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરે છે أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ ١٨આ જ લોકો છે જમણી બાજુ વાળા (ખુશહાલ લોકો) وَٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِنَا هُمۡ أَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ ١٩અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુ:ખી લોકો છે عَلَيۡهِمۡ نَارٌ مُّؤۡصَدَةُۢ ٢٠તે જ લોકો પર આગ હશે. ચારેવ બાજુથી ઘેરેલી હશે