Millat al-Islam

Chapter 113 · 5 verses · Rabila Al Omari

Surah Al-Falaq in Gujarati

Arabic with tafsir Listen to Surah Al-Falaq (1299 reciters)
Meccanسورة الفلق5 verses

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ ١તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું مِن شَرِّ مَا خَلَقَ ٢દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ٣અને અંધારી રાત્રિની બુરાઇથી જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય وَمِن شَرِّ ٱلنَّفَّٰثَٰتِ فِي ٱلۡعُقَدِ ٤અને ગાંઠ (લગાવીને તે) માં ફુંકનારની બુરાઇથી (પણ) وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ٥અને ઇર્ષા કરનારાઓ ની બુરાઇથી જ્યારે તે ઇર્ષા કરે

Translation: Rabila Al Omari.