قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ ١તમે કહી દો કે તે અલ્લાહ તઆલા એક જ છેٱللَّهُ ٱلصَّمَدُ ٢અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની જરૂર છે, તેને કોઇની જરૂર નથી)لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ ٣ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી પેદા થયોوَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ ٤અને ન કોઇ તેની સરખામણીનું છે