تَبَّتۡ يَدَآ أَبِي لَهَبٍ وَتَبَّ ١અબૂ લહબ ના બન્ને હાથ તુટી ગયા અને તે (પોતે) બરબાદ થઇ ગયોمَآ أَغۡنَىٰ عَنۡهُ مَالُهُۥ وَمَا كَسَبَ ٢ન તો તેનું ધન તેના માટે કામ આવ્યું અને ન તો તેની કમાણીسَيَصۡلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ ٣તે નજીકમાં ભડકાવેલી આગમાં જશેوَٱمۡرَأَتُهُۥ حَمَّالَةَ ٱلۡحَطَبِ ٤અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છેفِي جِيدِهَا حَبۡلٌ مِّن مَّسَدِۭ٥તેના ગળામાં કાથીનું દોરડું હશે