Arabic with tafsir
Listen to Surah Al-Inshirah (1282 reciters)
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
أَلَمۡ نَشۡرَحۡ لَكَ صَدۡرَكَ ١શું અમે તમારી છાતી નથી ખોલી નાખી وَوَضَعۡنَا عَنكَ وِزۡرَكَ ٢અને તમારા પર થી તમારો ભાર અમે ઉતારી દીધો ٱلَّذِيٓ أَنقَضَ ظَهۡرَكَ ٣જેણે તમારી પીઠ તોડી દીધી હતી وَرَفَعۡنَا لَكَ ذِكۡرَكَ ٤અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી فَإِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرًا ٥બસ ! નિ:શંક તંગીની સાથે સરળતા છે إِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرًا ٦ચોક્કસપણે તંગીની સાથે સરળતા છે فَإِذَا فَرَغۡتَ فَٱنصَبۡ ٧બસ જ્યારે તમે પરવારી જાવ તો બંદગી માં મહેનત કરો وَإِلَىٰ رَبِّكَ فَٱرۡغَب ٨અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ
Translation: Rabila Al Omari.