Millat al-Islam

Chapter 93 · 11 verses · Rabila Al Omari

Surah Ad-Dhuha in Gujarati

Arabic with tafsir Listen to Surah Ad-Dhuha (1336 reciters)
Meccanسورة الضحى11 verses

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلضُّحَىٰ ١સોગંદ છે પ્રકાશિત સમયનાં وَٱلَّيۡلِ إِذَا سَجَىٰ ٢અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ ٣ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે وَلَلۡأٓخِرَةُ خَيۡرٌ لَّكَ مِنَ ٱلۡأُولَىٰ ٤નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે وَلَسَوۡفَ يُعۡطِيكَ رَبُّكَ فَتَرۡضَىٰٓ ٥તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો أَلَمۡ يَجِدۡكَ يَتِيمًا فَـَٔاوَىٰ ٦શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું وَوَجَدَكَ ضَآلًّا فَهَدَىٰ ٧અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું وَوَجَدَكَ عَآئِلًا فَأَغۡنَىٰ ٨અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા فَأَمَّا ٱلۡيَتِيمَ فَلَا تَقۡهَرۡ ٩બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો وَأَمَّا ٱلسَّآئِلَ فَلَا تَنۡهَرۡ ١٠અને ન માંગવાવાળા ને ધુત્કારો وَأَمَّا بِنِعۡمَةِ رَبِّكَ فَحَدِّثۡ ١١અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો

Translation: Rabila Al Omari.