بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
عَبَسَ وَتَوَلَّىٰٓ ١તેણે ભવા ચઢાવ્યા, અને મોં ફેરવી લીધું أَن جَآءَهُ ٱلۡأَعۡمَىٰ ٢(એટલા માટે) કે તેની પાસે એક અંધ આવી ગયો وَمَا يُدۡرِيكَ لَعَلَّهُۥ يَزَّكَّىٰٓ ٣તમને શું ખબર કદાચ તે પવિત્રતા પ્રાપ્ત કરતો أَوۡ يَذَّكَّرُ فَتَنفَعَهُ ٱلذِّكۡرَىٰٓ ٤અથવા શિખામણ સાંભળતો અને તેને શિખામણ લાભ પહોંચાડતી أَمَّا مَنِ ٱسۡتَغۡنَىٰ ٥જે લાપરવાહી કરે છે فَأَنتَ لَهُۥ تَصَدَّىٰ ٦તેની તરફ તો તમે પૂરતુ ધ્યાન આપી રહ્યા છો وَمَا عَلَيۡكَ أَلَّا يَزَّكَّىٰ ٧જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ દોષ નથી وَأَمَّا مَن جَآءَكَ يَسۡعَىٰ ٨અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે وَهُوَ يَخۡشَىٰ ٩અને તે ડરી (પણ) રહ્યો છે فَأَنتَ عَنۡهُ تَلَهَّىٰ ١٠તમે તેની તરફ બેધ્યાન છો كـَلَّآ إِنَّهَا تَذۡكِرَةٌ ١١કદાપિ નહીં, આ કુરઆન તો એક ઉપદેશ છે فَمَن شَآءَ ذَكَرَهُۥ ١٢જે ચાહે તેનાથી શીખ મેળવે فِي صُحُفٍ مُّكَرَّمَةٍ ١٣(આ તો) પ્રતિષ્ઠિત શાસ્ત્રો માં (છે) مَّرۡفُوعَةٍ مُّطَهَّرَةِۭ ١٤જે ઉચ્ચ કક્ષાની અને પવિત્ર છે بِأَيۡدِي سَفَرَةٍ ١٥એવા લખનારના હાથમાં છે كِرَامِۭ بَرَرَةٍ ١٦જેઓ આદરણીય અને પ્રામણિક છે قُتِلَ ٱلۡإِنسَٰنُ مَآ أَكۡفَرَهُۥ ١٧અલ્લાહની ફિટકાર માનવી પર, તે કેવો અપકારી છે مِنۡ أَيِّ شَيۡءٍ خَلَقَهُۥ ١٨તેનું અલ્લાહએ કઇ વસ્તુથી સર્જન કર્યુ مِن نُّطۡفَةٍ خَلَقَهُۥ فَقَدَّرَهُۥ ١٩તેને એક ટીપા વડે, પછી અનુમાન પર રાખ્યો તેને ثُمَّ ٱلسَّبِيلَ يَسَّرَهُۥ ٢٠પછી તેના માટે માર્ગ સરળ કર્યો ثُمَّ أَمَاتَهُۥ فَأَقۡبَرَهُۥ ٢١પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો ثُمَّ إِذَا شَآءَ أَنشَرَهُۥ ٢٢પછી જ્યારે ઇચ્છશે તેને જીવિત કરી દેશે كـَلَّا لَمَّا يَقۡضِ مَآ أَمَرَهُۥ ٢٣કોઇ શંકા નથી. તેણે અત્યાર સુધી અલ્લાહના આદેશનું આજ્ઞાપાલનનથી કર્યુ فَلۡيَنظُرِ ٱلۡإِنسَٰنُ إِلَىٰ طَعَامِهِۦٓ ٢٤માનવી પોતાના ભોજન તરફ ધ્યાન ધરે أَنَّا صَبَبۡنَا ٱلۡمَآءَ صَبًّا ٢٥નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું ثُمَّ شَقَقۡنَا ٱلۡأَرۡضَ شَقًّا ٢٦પછી અમે જ ધરતીને ચીરી ફાડી فَأَنۢبَتۡنَا فِيهَا حَبًّا ٢٧પછી અમે જ તેમાં અનાજ ઉગાવ્યું وَعِنَبًا وَقَضۡبًا ٢٨અને દ્રાક્ષ અને શાકભાજીઓ وَزَيۡتُونًا وَنَخۡلًا ٢٩અને જૈતૂન અને ખજુરો وَحَدَآئِقَ غُلۡبًا ٣٠અને હર્યા-ભર્યા બગીચાઓ وَفَٰكِهَةً وَأَبًّا ٣١અને ફળો તેમજ (ઘાસ) ચારો (પણ) ઉગાવ્યો مَّتَٰعًا لَّكُمۡ وَلِأَنۡعَٰمِكُمۡ ٣٢તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે فَإِذَا جَآءَتِ ٱلصَّآخَّةُ ٣٣બસ ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે يَوۡمَ يَفِرُّ ٱلۡمَرۡءُ مِنۡ أَخِيهِ ٣٤તે દિવસે માનવી પોતાના સગાભાઇ થી وَأُمِّهِۦ وَأَبِيهِ ٣٥અને પોતાની માતા તેમજ પિતાથી وَصَٰحِبَتِهِۦ وَبَنِيهِ ٣٦અને પોતાની પત્નિ તેમજ પુત્રોથી ભાગશે لِكُلِّ ٱمۡرِيٍٕ مِّنۡهُمۡ يَوۡمَئِذٍ شَأۡنٌ يُغۡنِيهِ ٣٧પ્રત્યેક વ્યક્તિને તે દિવસે પોતાની જ પડી હશે وُجُوهٌ يَوۡمَئِذٍ مُّسۡفِرَةٌ ٣٨તે દિવસે કેટલાય ચહેરા ચમકતા હશે ضَاحِكَةٌ مُّسۡتَبۡشِرَةٌ ٣٩(જે) હસતા તેમજ પ્રફુલ્લિત હશે وَوُجُوهٌ يَوۡمَئِذٍ عَلَيۡهَا غَبَرَةٌ ٤٠અને કેટલાય ચહેરાઓ પર તે દિવસે ધૂળ લાગેલી હશે تَرۡهَقُهَا قَتَرَةٌ ٤١તેમના પર કાળાશ છવાયેલી હશે أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡكَفَرَةُ ٱلۡفَجَرَةُ ٤٢તેઓ જ જુઠલાવનારા અને દુરાચારી હશે