ملة الإسلام

السورة 81 · 29 آية · Rabila Al Omari

سورة التكوير باللغة الغوجاراتية

السورة بالعربية مع التفسير استمع إلى سورة التكوير (1,316 قارئاً)
مكيةسورة التكوير٢٩ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

إِذَا ٱلشَّمۡسُ كُوِّرَتۡ ١જ્યારે સૂરજ લપેટી દેવામાં આવશે وَإِذَا ٱلنُّجُومُ ٱنكَدَرَتۡ ٢અને જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે وَإِذَا ٱلۡجِبَالُ سُيِّرَتۡ ٣અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે وَإِذَا ٱلۡعِشَارُ عُطِّلَتۡ ٤અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને છોડી દેવામાં આવશે وَإِذَا ٱلۡوُحُوشُ حُشِرَتۡ ٥અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે وَإِذَا ٱلۡبِحَارُ سُجِّرَتۡ ٦અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتۡ ٧અને જ્યારે આત્માઓ (શરીરો સાથે) જોડી દેવામાં આવશે وَإِذَا ٱلۡمَوۡءُۥدَةُ سُئِلَتۡ ٨અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે بِأَيِّ ذَنۢبٍ قُتِلَتۡ ٩કે કયા અપરાધના કારણે મારી નાખવામાં આવી وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتۡ ١٠અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે وَإِذَا ٱلسَّمَآءُ كُشِطَتۡ ١١અને જ્યારે આકાશની ખાલ ખેંચી લેવામાં આવશે وَإِذَا ٱلۡجَحِيمُ سُعِّرَتۡ ١٢અને જ્યારે જહન્નમ ભડકાવવામાં આવશે وَإِذَا ٱلۡجَنَّةُ أُزۡلِفَتۡ ١٣અને જ્યારે જન્નત નજીક લાવવામાં આવશે عَلِمَتۡ نَفۡسٌ مَّآ أَحۡضَرَتۡ ١٤પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે જે તે લઇને આવ્યો છે فَلَآ أُقۡسِمُ بِٱلۡخُنَّسِ ١٥હું સોગંધ ખાઉ છું પાછળ હટવાવાળા ٱلۡجَوَارِ ٱلۡكُنَّسِ ١٦ચાલનાર અને સંતાઇ જનાર તારાઓ ની وَٱلَّيۡلِ إِذَا عَسۡعَسَ ١٧અને રાતની જ્યારે સમાપ્ત થવા લાગે છે وَٱلصُّبۡحِ إِذَا تَنَفَّسَ ١٨અને સવારની જ્યારે ચમકવા લાગે إِنَّهُۥ لَقَوۡلُ رَسُولٍ كَرِيمٍ ١٩નિ:શંક આ એક ઇઝઝતવાળા ફરિશ્તાઓ ની લાવેલી વાણી છે ذِي قُوَّةٍ عِندَ ذِي ٱلۡعَرۡشِ مَكِينٍ ٢٠જે શક્તિશાળી છે. અર્શવાળા (અલ્લાહ) ને ત્યાં ઉચ્ચ સ્થાનવાળો છે مُّطَاعٍ ثَمَّ أَمِينٍ ٢١જેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે وَمَا صَاحِبُكُم بِمَجۡنُونٍ ٢٢અને તમારા સાથી પાગલ નથી وَلَقَدۡ رَءَاهُ بِٱلۡأُفُقِ ٱلۡمُبِينِ ٢٣તેણે તેને (જિબ્રઇલ) આકાશોના ખુલ્લા કિનારે જોયા પણ છે وَمَا هُوَ عَلَى ٱلۡغَيۡبِ بِضَنِينٍ ٢٤અને તે છુપી વાતો બતાવવામાં કંજુસ પણ નથી وَمَا هُوَ بِقَوۡلِ شَيۡطَٰنٍ رَّجِيمٍ ٢٥અને આ કુરઆન ધિક્કારેલા શયતાનનું કથન નથી فَأَيۡنَ تَذۡهَبُونَ ٢٦પછી તમે ક્યાં જઇ રહ્યા છો إِنۡ هُوَ إِلَّا ذِكۡرٌ لِّلۡعَٰلَمِينَ ٢٧આ જગત વાસીઓ માટે એક સ્મૃતિબોધ છે لِمَن شَآءَ مِنكُمۡ أَن يَسۡتَقِيمَ ٢٨(ખાસ કરીને) તેમના માટે જે સીધો માર્ગ અપનાવવા માગે છે وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ ٢٩અને તમે નથી ઇચ્છી શકતા જ્યાં સુધી સમ્રગ સૃષ્ટિનો પાલનહાર નથી ઇચ્છતો

الترجمة: Rabila Al Omari.