ملة الإسلام

السورة 87 · 19 آية · Rabila Al Omari

سورة الأعلى باللغة الغوجاراتية

السورة بالعربية مع التفسير استمع إلى سورة الأعلى (1,435 قارئاً)
مكيةسورة الأعلى١٩ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

سَبِّحِ ٱسۡمَ رَبِّكَ ٱلۡأَعۡلَى ١પોતાના સર્વોચ્ચ પાલનહારના નામની પવિત્રતા બયાન કર ٱلَّذِي خَلَقَ فَسَوَّىٰ ٢જેણે સર્જન કર્યુ અને ઠીક-ઠાક કર્યો وَٱلَّذِي قَدَّرَ فَهَدَىٰ ٣અને જેણે (ઠીક-ઠાક) ભાગ્ય બનાવ્યું અને પછી માર્ગ બતાવ્યો وَٱلَّذِيٓ أَخۡرَجَ ٱلۡمَرۡعَىٰ ٤અને જેણે તાજી વનસ્પતિઓ ઉપજાવી فَجَعَلَهُۥ غُثَآءً أَحۡوَىٰ ٥પછી તેણે તેને (સુકાવીને) કાળો કચરો બનાવી દીધો سَنُقۡرِئُكَ فَلَا تَنسَىٰٓ ٦અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો إِلَّا مَا شَآءَ ٱللَّهُۚ إِنَّهُۥ يَعۡلَمُ ٱلۡجَهۡرَ وَمَا يَخۡفَىٰ ٧સિવાય જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ) જાણે છે وَنُيَسِّرُكَ لِلۡيُسۡرَىٰ ٨અમે તમારા માટે સરળતા પેદા કરી દઇશું فَذَكِّرۡ إِن نَّفَعَتِ ٱلذِّكۡرَىٰ ٩તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય سَيَذَّكَّرُ مَن يَخۡشَىٰ ١٠ડરવાવાળો તો શિખામણ ગ્રહણ કરશે وَيَتَجَنَّبُهَا ٱلۡأَشۡقَى ١١(હા) દુર્ભાગી તેનાથી દૂર રહેશે ٱلَّذِي يَصۡلَى ٱلنَّارَ ٱلۡكُبۡرَىٰ ١٢જે મોટી આગમાં જશે ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحۡيَىٰ ١٣ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે. (જાન-કનીની અવસ્થામાં હશે) قَدۡ أَفۡلَحَ مَن تَزَكَّىٰ ١٤ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી જે પવિત્ર થઇ ગયો وَذَكَرَ ٱسۡمَ رَبِّهِۦ فَصَلَّىٰ ١٥અને જેણે પોતાના પાલનહારના નામનું સ્મરણ કર્યુ, અને નમાઝ પઢતો રહ્યો بَلۡ تُؤۡثِرُونَ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا ١٦પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો وَٱلۡأٓخِرَةُ خَيۡرٌ وَأَبۡقَىٰٓ ١٧અને આખિરત સર્વોત્તમ અને અવિનાશી છે إِنَّ هَٰذَا لَفِي ٱلصُّحُفِ ٱلۡأُولَىٰ ١٨આ વાતો પ્રથમ ગ્રંથોમાં પણ છે صُحُفِ إِبۡرَٰهِيمَ وَمُوسَىٰ ١٩(એટલે કે) ઇબ્રાહીમ અને મૂસાના ગ્રંથોમાં

الترجمة: Rabila Al Omari.