ملة الإسلام

السورة 96 · 19 آية · Rabila Al Omari

سورة العلق باللغة الغوجاراتية

السورة بالعربية مع التفسير استمع إلى سورة العلق (1,283 قارئاً)
مكيةسورة العلق١٩ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

ٱقۡرَأۡ بِٱسۡمِ رَبِّكَ ٱلَّذِي خَلَقَ ١પઢો પોતાના પાલનહારના નામથી જેણે સર્જન કર્યુ خَلَقَ ٱلۡإِنسَٰنَ مِنۡ عَلَقٍ ٢જેણે માનવીનું જામી ગયેલા લોહીથી સર્જન કર્યુ ٱقۡرَأۡ وَرَبُّكَ ٱلۡأَكۡرَمُ ٣તમે પઢતા રહો તારો પાલનહાર અત્યંત ઉદાર છે ٱلَّذِي عَلَّمَ بِٱلۡقَلَمِ ٤જેણે પેન મારફતે (જ્ઞાન) શીખવાડયું عَلَّمَ ٱلۡإِنسَٰنَ مَا لَمۡ يَعۡلَمۡ ٥જેણે માનવીને તે શીખવાડયું જેને તે ન જાણતો હતો كـَلَّآ إِنَّ ٱلۡإِنسَٰنَ لَيَطۡغَىٰٓ ٦ખરેખર માનવી તો વિદ્રોહી બની રહ્યો છે أَن رَّءَاهُ ٱسۡتَغۡنَىٰٓ ٧એટલા માટે કે તે પોતાને બેદરકાર (ખુશહાલ) સમજે છે إِنَّ إِلَىٰ رَبِّكَ ٱلرُّجۡعَىٰٓ ٨ખરેખર પાછા ફરવું તારા પાલનહાર તરફ છે أَرَءَيۡتَ ٱلَّذِي يَنۡهَىٰ ٩તેને પણ તે જોયો જે બંદાને અટકાવે છે عَبۡدًا إِذَا صَلَّىٰٓ ١٠જ્યારે કે તે બંદો નમાઝ પઢે છે أَرَءَيۡتَ إِن كَانَ عَلَى ٱلۡهُدَىٰٓ ١١શું બતાઓ તો, તે સત્ય માર્ગ તરફ હોય أَوۡ أَمَرَ بِٱلتَّقۡوَىٰٓ ١٢અથવા તો સંયમતાનો આદેશ આપતો હોય أَرَءَيۡتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ ١٣તમારો શું ખ્યાલ છે, અગર આ જુઠલાવતો હોય અને મોઢું ફેરવતો હોય તો أَلَمۡ يَعۡلَم بِأَنَّ ٱللَّهَ يَرَىٰ ١٤શું તેણે નથી જાણ્યું કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે كـَلَّا لَئِن لَّمۡ يَنتَهِ لَنَسۡفَعَۢا بِٱلنَّاصِيَةِ ١٥કદાપિ નહીં, અગર આ બચતો ન રહ્યો તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું نَاصِيَةٍ كَٰذِبَةٍ خَاطِئَةٍ ١٦એવુ કપાળ જે જુઠ્ઠુ પાપી છે فَلۡيَدۡعُ نَادِيَهُۥ ١٧તે પોતાના ટેકેદારોને બોલાવી લે سَنَدۡعُ ٱلزَّبَانِيَةَ ١٨અમે પણ (જહન્નમના) રખેવાળને બોલાવી લઇશું كـَلَّا لَا تُطِعۡهُ وَٱسۡجُدۡۤ وَٱقۡتَرِب ۩ ١٩સાવધાન ! તેની વાત કદાપિ ન માનશો. અને સજદો કરો,અને નિકટ થઇ જાઓ

الترجمة: Rabila Al Omari.