ملة الإسلام

السورة 95 · 8 آية · Rabila Al Omari

سورة التين باللغة الغوجاراتية

السورة بالعربية مع التفسير استمع إلى سورة التين (1,313 قارئاً)
مكيةسورة التين٨ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلتِّينِ وَٱلزَّيۡتُونِ ١સોગંદ છે અંજીર અને જેતૂનના وَطُورِ سِينِينَ ٢અને તૂરે સીનીન્ ના (એક પર્વત નું નામ) وَهَٰذَا ٱلۡبَلَدِ ٱلۡأَمِينِ ٣અને તે શાંતિવાળા શહેરના لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِيٓ أَحۡسَنِ تَقۡوِيمٍ ٤નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ ثُمَّ رَدَدۡنَٰهُ أَسۡفَلَ سَٰفِلِينَ ٥પછી તેને નીચા માં નીચો કરી દીધો إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمۡ أَجۡرٌ غَيۡرُ مَمۡنُونٍ ٦પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે જે કદી ખત્મ નહીં થાય فَمَا يُكَذِّبُكَ بَعۡدُ بِٱلدِّينِ ٧બસ ! તને બદલાના દિવસને જુઠલાવવા પર કઇ વસ્તુ ઉભારે છે أَلَيۡسَ ٱللَّهُ بِأَحۡكَمِ ٱلۡحَٰكِمِينَ ٨શું અલ્લાહ તઆલા (બધા) નિર્ણયકર્તાઓ નો નિર્ણયકર્તા નથી

الترجمة: Rabila Al Omari.