ملة الإسلام

السورة 105 · 5 آية · Rabila Al Omari

سورة الفيل باللغة الغوجاراتية

السورة بالعربية مع التفسير استمع إلى سورة الفيل (863 قارئاً)
مكيةسورة الفيل٥ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِأَصۡحَٰبِ ٱلۡفِيلِ ١શું તમે ન જોયું, કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ أَلَمۡ يَجۡعَلۡ كَيۡدَهُمۡ فِي تَضۡلِيلٍ ٢શું તેમની યુક્તિને નિષ્ફળ ન કરી દીધી وَأَرۡسَلَ عَلَيۡهِمۡ طَيۡرًا أَبَابِيلَ ٣અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા تَرۡمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ ٤જે તેમને માટી અને પત્થરની કાંકરીઓ મારી રહ્યા હતા فَجَعَلَهُمۡ كَعَصۡفٍ مَّأۡكُولِۭ ٥બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા

الترجمة: Rabila Al Omari.