ملة الإسلام

السورة 104 · 9 آية · Rabila Al Omari

سورة الهمزة باللغة الغوجاراتية

السورة بالعربية مع التفسير استمع إلى سورة الهمزة (1,287 قارئاً)
مكيةسورة الهمزة٩ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

وَيۡلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ ١મોટો વિનાશ છે તે દરેક વ્યક્તિ માટે જે મેણા-ટોણા મારનાર, નિંદા કરવા વાળો હોય ٱلَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُۥ ٢જે ધન એકઠું કરતો જાય અને ગણતો જાય يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ ٣તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે كـَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ ٤કદાપિ નહીં, આ તો જરૂર તોડી ફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ ٥અને તને શું ખબર કે આ આગ કેવી હશે نَارُ ٱللَّهِ ٱلۡمُوقَدَةُ ٦તે અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે ٱلَّتِي تَطَّلِعُ عَلَى ٱلۡأَفۡـِٔدَةِ ٧જે હૃદયો પર ચઢતી જશે إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةٌ ٨તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે فِي عَمَدٍ مُّمَدَّدَةِۭ ٩મોટા મોટા સ્તંભોમાં

الترجمة: Rabila Al Omari.