ملة الإسلام

السورة 77 · 50 آية · Rabila Al Omari

سورة المرسلات باللغة الغوجاراتية

السورة بالعربية مع التفسير استمع إلى سورة المرسلات (1,226 قارئاً)
مكيةسورة المرسلات٥٠ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلۡمُرۡسَلَٰتِ عُرۡفًا ١દિલ ખૂશ કરી નાખનારી હવાઓના સોગંદ فَٱلۡعَٰصِفَٰتِ عَصۡفًا ٢પછી તીવ્ર હવાઓના સોગંદ وَٱلنَّٰشِرَٰتِ نَشۡرًا ٣પછી ઉકસાવીને વેરવિખેર કરનારના સોગંદ فَٱلۡفَٰرِقَٰتِ فَرۡقًا ٤પછી સત્ય અને અસત્ય ને જૂદા કરી નાખનાર فَٱلۡمُلۡقِيَٰتِ ذِكۡرًا ٥અને વહી લાવનારા ફરિશ્તાઓના સોગંદ عُذۡرًا أَوۡ نُذۡرًا ٦જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે إِنَّمَا تُوعَدُونَ لَوَٰقِعٌ ٧જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે તે નિ:શંક થઇને રહેશે فَإِذَا ٱلنُّجُومُ طُمِسَتۡ ٨બસ ! જ્યારે તારાઓ પ્રકાશહીન કરી દેવામાં આવશે وَإِذَا ٱلسَّمَآءُ فُرِجَتۡ ٩અને જ્યારે આકાશ તોડી ફોડી નાખવામાં આવશે وَإِذَا ٱلۡجِبَالُ نُسِفَتۡ ١٠અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે وَإِذَا ٱلرُّسُلُ أُقِّتَتۡ ١١અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે لِأَيِّ يَوۡمٍ أُجِّلَتۡ ١٢કેવા દિવસ માટે (આ બધાને) લંબાવવામાં આવ્યા છે لِيَوۡمِ ٱلۡفَصۡلِ ١٣નિર્ણયના દિવસ માટે وَمَآ أَدۡرَىٰكَ مَا يَوۡمُ ٱلۡفَصۡلِ ١٤અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે وَيۡلٌ يَوۡمَئِذٍ لِّلۡمُكَذِّبِينَ ١٥તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે أَلَمۡ نُهۡلِكِ ٱلۡأَوَّلِينَ ١٦શું અમે પૂર્વજોને વિનાશ નથી કર્યા ثُمَّ نُتۡبِعُهُمُ ٱلۡأٓخِرِينَ ١٧ફરી અમે તેમના પછી બીજાને લાવ્યા كَذَٰلِكَ نَفۡعَلُ بِٱلۡمُجۡرِمِينَ ١٨અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ وَيۡلٌ يَوۡمَئِذٍ لِّلۡمُكَذِّبِينَ ١٩તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે أَلَمۡ نَخۡلُقكُّم مِّن مَّآءٍ مَّهِينٍ ٢٠શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા فَجَعَلۡنَٰهُ فِي قَرَارٍ مَّكِينٍ ٢١પછી અમે તેમને મજબૂત અને સુરક્ષીત જગ્યાએ રાખ્યો إِلَىٰ قَدَرٍ مَّعۡلُومٍ ٢٢એક નક્કી કરેલ સમય સુધી فَقَدَرۡنَا فَنِعۡمَ ٱلۡقَٰدِرُونَ ٢٣પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે وَيۡلٌ يَوۡمَئِذٍ لِّلۡمُكَذِّبِينَ ٢٤તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે أَلَمۡ نَجۡعَلِ ٱلۡأَرۡضَ كِفَاتًا ٢٥શું અમે ધરતીને એકઠી કરી નાખનારી નથી બનાવી أَحۡيَآءً وَأَمۡوَٰتًا ٢٦જીવિત લોકોને પણ અને મૃતકોને પણ وَجَعَلۡنَا فِيهَا رَوَٰسِيَ شَٰمِخَٰتٍ وَأَسۡقَيۡنَٰكُم مَّآءً فُرَاتًا ٢٧અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું وَيۡلٌ يَوۡمَئِذٍ لِّلۡمُكَذِّبِينَ ٢٨તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે ٱنطَلِقُوٓاْ إِلَىٰ مَا كُنتُم بِهِۦ تُكَذِّبُونَ ٢٩તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા ٱنطَلِقُوٓاْ إِلَىٰ ظِلٍّ ذِي ثَلَٰثِ شُعَبٍ ٣٠ચાલો તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ لَّا ظَلِيلٍ وَلَا يُغۡنِي مِنَ ٱللَّهَبِ ٣١જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે إِنَّهَا تَرۡمِي بِشَرَرٍ كَٱلۡقَصۡرِ ٣٢નિ:શંક જહન્નમ જવાળાઓ ફેંકે છે. જે મહેલો જેવી છે كَأَنَّهُۥ جِمَٰلَتٌ صُفۡرٌ ٣٣જાણે કે તે પીળા ઊંટો છે وَيۡلٌ يَوۡمَئِذٍ لِّلۡمُكَذِّبِينَ ٣٤તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે هَٰذَا يَوۡمُ لَا يَنطِقُونَ ٣٥આજ (નો દિવસ) તે દિવસ છે કે આ લોકો બોલી પણ નહીં શકે وَلَا يُؤۡذَنُ لَهُمۡ فَيَعۡتَذِرُونَ ٣٦ન તેમને તક આપવામાં આવશે وَيۡلٌ يَوۡمَئِذٍ لِّلۡمُكَذِّبِينَ ٣٧તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે هَٰذَا يَوۡمُ ٱلۡفَصۡلِۖ جَمَعۡنَٰكُمۡ وَٱلۡأَوَّلِينَ ٣٨આ છે નિર્ણયનો દિવસ અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે فَإِن كَانَ لَكُمۡ كَيۡدٌ فَكِيدُونِ ٣٩બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં وَيۡلٌ يَوۡمَئِذٍ لِّلۡمُكَذِّبِينَ ٤٠તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે إِنَّ ٱلۡمُتَّقِينَ فِي ظِلَٰلٍ وَعُيُونٍ ٤١નિ:શંક ડરવાવાળા છાંયડામાં છે. અને વહેતા ઝરણા પાસે وَفَوَٰكِهَ مِمَّا يَشۡتَهُونَ ٤٢અને તે ફળો પાસે જેની તેઓ ઇચ્છા કરશે كُلُواْ وَٱشۡرَبُواْ هَنِيٓـَٔۢا بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ٤٣(જન્નતીઓ) ખાવો પીવો મજાથી, પોતે કરેલા કાર્યોના બદલામાં إِنَّا كَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُحۡسِنِينَ ٤٤નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ وَيۡلٌ يَوۡمَئِذٍ لِّلۡمُكَذِّبِينَ ٤٥તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે كُلُواْ وَتَمَتَّعُواْ قَلِيلًا إِنَّكُم مُّجۡرِمُونَ ٤٦(હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડુંક ખાઇ લો અને લાભ ઉઠાવી લો નિ:શંક તમે પાપી છો وَيۡلٌ يَوۡمَئِذٍ لِّلۡمُكَذِّبِينَ ٤٧તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે وَإِذَا قِيلَ لَهُمُ ٱرۡكَعُواْ لَا يَرۡكَعُونَ ٤٨તેમને જ્યારે કહેવામાં આવે છે કે રુકૂઅ કરી લો તો નથી કરતા وَيۡلٌ يَوۡمَئِذٍ لِّلۡمُكَذِّبِينَ ٤٩તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે فَبِأَيِّ حَدِيثِۭ بَعۡدَهُۥ يُؤۡمِنُونَ ٥٠હવે આ કુરઆન પછી કેવી વાત પર ઇમાન લાવશો

الترجمة: Rabila Al Omari.