ملة الإسلام

السورة 83 · 36 آية · Rabila Al Omari

سورة المطففين باللغة الغوجاراتية

السورة بالعربية مع التفسير استمع إلى سورة المطففين (1,318 قارئاً)
مكيةسورة المطففين٣٦ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

وَيۡلٌ لِّلۡمُطَفِّفِينَ ١વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે ٱلَّذِينَ إِذَا ٱكۡتَالُواْ عَلَى ٱلنَّاسِ يَسۡتَوۡفُونَ ٢જ્યારે લોકો પાસેથી માપી-તોલી ને લે છે તો પૂરેપૂરૂ લે છે وَإِذَا كَالُوهُمۡ أَو وَّزَنُوهُمۡ يُخۡسِرُونَ ٣અને જ્યારે તેમને માપીને કે તોલીને આપે છે તો ઓછુ આપે છે أَلَا يَظُنُّ أُوْلَٰٓئِكَ أَنَّهُم مَّبۡعُوثُونَ ٤શું તેમને પોતાના મર્યા પછી જીવિત થવાનો વિચાર નથી لِيَوۡمٍ عَظِيمٍ ٥તે મોટા દિવસ માટે يَوۡمَ يَقُومُ ٱلنَّاسُ لِرَبِّ ٱلۡعَٰلَمِينَ ٦જે દિવસે દરેક લોકો જગતના પાલનહારની સામે ઉભા હશે كـَلَّآ إِنَّ كِتَٰبَ ٱلۡفُجَّارِ لَفِي سِجِّينٍ ٧નિ:શંક દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે وَمَآ أَدۡرَىٰكَ مَا سِجِّينٌ ٨તને શું ખબર કે સિજ્જીન શું છે كِتَٰبٌ مَّرۡقُومٌ ٩(આ તો) લેખિત પુસ્તક છે وَيۡلٌ يَوۡمَئِذٍ لِّلۡمُكَذِّبِينَ ١٠તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે ٱلَّذِينَ يُكَذِّبُونَ بِيَوۡمِ ٱلدِّينِ ١١જેઓ બદલાના દિવસને જુઠલાવે છે وَمَا يُكَذِّبُ بِهِۦٓ إِلَّا كُلُّ مُعۡتَدٍ أَثِيمٍ ١٢તેને ફકત તેઓ જ જુઠલાવે છે જેઓ સીમાઓ નું ઉલ્લંઘન કરનારા (અને) ગુનેહગાર છે إِذَا تُتۡلَىٰ عَلَيۡهِ ءَايَٰتُنَا قَالَ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ ١٣જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે كـَلَّاۖ بَلۡۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُواْ يَكۡسِبُونَ ١٤કદાપિ નહી, પરંતુ તેમના હૃદયો પર તેમના કર્મોના કારણે કાટ (ચઢી ગયો) છે كـَلَّآ إِنَّهُمۡ عَن رَّبِّهِمۡ يَوۡمَئِذٍ لَّمَحۡجُوبُونَ ١٥કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારથી છેટા રાખવામાં આવશે ثُمَّ إِنَّهُمۡ لَصَالُواْ ٱلۡجَحِيمِ ١٦ફરી તે લોકો ચોક્કસપણે જહન્નમમાં ઝોંકવામાં આવશે ثُمَّ يُقَالُ هَٰذَا ٱلَّذِي كُنتُم بِهِۦ تُكَذِّبُونَ ١٧પછી કહીં દેવામાં આવશે કે આ જ છે જેને તમે જુઠલાવતા રહ્યા كـَلَّآ إِنَّ كِتَٰبَ ٱلۡأَبۡرَارِ لَفِي عِلِّيِّينَ ١٨નિ:શંક સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે وَمَآ أَدۡرَىٰكَ مَا عِلِّيُّونَ ١٩તને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે كِتَٰبٌ مَّرۡقُومٌ ٢٠(તે તો) લેખિત પુસ્તક છે يَشۡهَدُهُ ٱلۡمُقَرَّبُونَ ٢١નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે إِنَّ ٱلۡأَبۡرَارَ لَفِي نَعِيمٍ ٢٢નિ:શંક સદાચારીઓ (ખુબ જ) ઇનામોની વચ્ચે હશે عَلَى ٱلۡأَرَآئِكِ يَنظُرُونَ ٢٣ઉચ્ચ આસનો પર બેસી નિહાળી રહ્યા હશે تَعۡرِفُ فِي وُجُوهِهِمۡ نَضۡرَةَ ٱلنَّعِيمِ ٢٤તમે તેમના મુખો પરથી જ ઇનામોની પ્રસન્નતા ને ઓળખી લેશો يُسۡقَوۡنَ مِن رَّحِيقٍ مَّخۡتُومٍ ٢٥આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે خِتَٰمُهُۥ مِسۡكٌۚ وَفِي ذَٰلِكَ فَلۡيَتَنَافَسِ ٱلۡمُتَنَٰفِسُونَ ٢٦જેના પર કસ્તુરીનું સિલ હશે. આગળ વધનારાઓ એ તેમાં જ આગળ વધવું જોઇએ وَمِزَاجُهُۥ مِن تَسۡنِيمٍ ٢٧અને તેની મિલાવટ તસ્નીમની હશે عَيۡنًا يَشۡرَبُ بِهَا ٱلۡمُقَرَّبُونَ ٢٨(એટલે કે) તે ઝરણું જેનું પાણી નજીકનાઓ પીશે إِنَّ ٱلَّذِينَ أَجۡرَمُواْ كَانُواْ مِنَ ٱلَّذِينَ ءَامَنُواْ يَضۡحَكُونَ ٢٩અપરાધીઓ ઇમાન વાળોઓ ની મજાક ઉડાવતા હતા وَإِذَا مَرُّواْ بِهِمۡ يَتَغَامَزُونَ ٣٠અને તેની પાસેથી પસાર થતા એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા وَإِذَا ٱنقَلَبُوٓاْ إِلَىٰٓ أَهۡلِهِمُ ٱنقَلَبُواْ فَكِهِينَ ٣١અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા હતા وَإِذَا رَأَوۡهُمۡ قَالُوٓاْ إِنَّ هَٰٓؤُلَآءِ لَضَآلُّونَ ٣٢અને જ્યારે તેમને જોતા તો કહેતા નિ:શંક આ લોકો ભટકેલા (રસ્તો ભુલેલા) છે وَمَآ أُرۡسِلُواْ عَلَيۡهِمۡ حَٰفِظِينَ ٣٣તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને તો નથી મોકલવામાં આવ્યા فَٱلۡيَوۡمَ ٱلَّذِينَ ءَامَنُواْ مِنَ ٱلۡكُفَّارِ يَضۡحَكُونَ ٣٤બસ ! આજે ઇમાનવાળાઓ તે ઇન્કારીઓ ની હાંસી ઉડાવશે عَلَى ٱلۡأَرَآئِكِ يَنظُرُونَ ٣٥ઉચ્ચ આસન પર બેસી જોઇ રહ્યા હશે هَلۡ ثُوِّبَ ٱلۡكُفَّارُ مَا كَانُواْ يَفۡعَلُونَ ٣٦કે હવે તે ઇન્કારીઓ એ જેવું તેઓ કરતા હતા પૂરેપૂરો બદલો મેળવી લીધો

الترجمة: Rabila Al Omari.