Millat al-Islam

Chapter 92 · 21 verses · Rabila Al Omari

Surah Al-Lail in Gujarati

Arabic with tafsir Listen to Surah Al-Lail (1283 reciters)
Meccanسورة الليل21 verses

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلَّيۡلِ إِذَا يَغۡشَىٰ ١સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય وَٱلنَّهَارِ إِذَا تَجَلَّىٰ ٢સોગંદ છે દિવસ ના જ્યારે પ્રકાશિત થાય وَمَا خَلَقَ ٱلذَّكَرَ وَٱلۡأُنثَىٰٓ ٣સોગંદ છે તે હસ્તીના જેણે નર અને માદાનું સર્જન કર્યુ إِنَّ سَعۡيَكُمۡ لَشَتَّىٰ ٤નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે فَأَمَّا مَنۡ أَعۡطَىٰ وَٱتَّقَىٰ ٥જેણે આપ્યું (અલ્લાહના રસ્તામાં) અને ડર્યો (પોતાના પાલનહાર થી) وَصَدَّقَ بِٱلۡحُسۡنَىٰ ٦અને સદવાતોની પૃષ્ઠિ કરતો રહશે فَسَنُيَسِّرُهُۥ لِلۡيُسۡرَىٰ ٧તો અમે પણ તેને સરળ રસ્તાની સહુલત કરી દઇશું وَأَمَّا مَنۢ بَخِلَ وَٱسۡتَغۡنَىٰ ٨પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહી દાખવી وَكَذَّبَ بِٱلۡحُسۡنَىٰ ٩અને સદવાતોને જુઠલાવી فَسَنُيَسِّرُهُۥ لِلۡعُسۡرَىٰ ١٠તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું وَمَا يُغۡنِي عَنۡهُ مَالُهُۥٓ إِذَا تَرَدَّىٰٓ ١١તેનું ધન તેને (ઉંધા) પડતી વખતે કશું કામ નહીં લાગે إِنَّ عَلَيۡنَا لَلۡهُدَىٰ ١٢નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે وَإِنَّ لَنَا لَلۡأٓخِرَةَ وَٱلۡأُولَىٰ ١٣અને અમારા જ હાથમાં છે આખિરત અને દુનિયા فَأَنذَرۡتُكُمۡ نَارًا تَلَظَّىٰ ١٤મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે لَا يَصۡلَىٰهَآ إِلَّا ٱلۡأَشۡقَى ١٥જેમાં ફકત તે જ વિદ્રોહી દાખલ થશે ٱلَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ ١٦જેણે જુઠલાવ્યું અને (તેના અનુસરણથી) મોઢું ફેરવી લીધું وَسَيُجَنَّبُهَا ٱلۡأَتۡقَى ١٧અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે જે ખુબ જ સંયમી હશે ٱلَّذِي يُؤۡتِي مَالَهُۥ يَتَزَكَّىٰ ١٨જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે وَمَا لِأَحَدٍ عِندَهُۥ مِن نِّعۡمَةٍ تُجۡزَىٰٓ ١٩કોઇનો તેના પર કોઇ ઉપકાર નથી કે જેનો બદલો આપવામાં આવતો હોય إِلَّا ٱبۡتِغَآءَ وَجۡهِ رَبِّهِ ٱلۡأَعۡلَىٰ ٢٠પરંતુ ફકત પોતાના પાલનહાર ઇઝઝતવાળા તથા સર્વોચ્ચ ની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે وَلَسَوۡفَ يَرۡضَىٰ ٢١નિ:શંક તે (અલ્લાહ પણ) નજીકમાં રાજી થઇ જશે

Translation: Rabila Al Omari.