بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
وَٱلۡعَٰدِيَٰتِ ضَبۡحًا ١હાંફતા દોડનારા ઘોડાઓના સોગંદ فَٱلۡمُورِيَٰتِ قَدۡحًا ٢પછી ટાપ મારીને અંગારા ખેરનારાઓના સોગંદ فَٱلۡمُغِيرَٰتِ صُبۡحًا ٣પછી વહેલી સવારે છાપા મારનારના સોગંદ فَأَثَرۡنَ بِهِۦ نَقۡعًا ٤બસ ! તે વખતે ધુળની ડમરીઓ ઉડાવે છે فَوَسَطۡنَ بِهِۦ جَمۡعًا ٥પછી તેની સાથે લશકરના ટોળામાં ઘુસી જાય છે إِنَّ ٱلۡإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودٌ ٦ખરેખર માનવી પોતાના પાલનહાર નો ખુબ જ અપકારી છે وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ ٧અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે وَإِنَّهُۥ لِحُبِّ ٱلۡخَيۡرِ لَشَدِيدٌ ٨તે માલના મોંહ માં પણ સખત છે ۞ أَفَلَا يَعۡلَمُ إِذَا بُعۡثِرَ مَا فِي ٱلۡقُبُورِ ٩શું તેને તે સમય ની ખબર નથી જ્યારે કબરો માં જે (કંઇ) છે, કાઢી લેવામાં આવશે وَحُصِّلَ مَا فِي ٱلصُّدُورِ ١٠અને હૃદયો ની છુપી વાતો કાઢી નાખવામાં આવશે إِنَّ رَبَّهُم بِهِمۡ يَوۡمَئِذٍ لَّخَبِيرُۢ ١١ચોક્કસપણે તેમનો પાલનહાર તે દિવસે તેમની અવસ્થાથી વાકેફ હશે