Millat al-Islam

Chapter 101 · 11 verses · Rabila Al Omari

Surah Al-Qaria in Gujarati

Arabic with tafsir Listen to Surah Al-Qaria (1290 reciters)

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

ٱلۡقَارِعَةُ ١ખટખટાવી નાખનાર مَا ٱلۡقَارِعَةُ ٢શું છે તે ખટખટાવી નાખનાર وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡقَارِعَةُ ٣તને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે يَوۡمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلۡفَرَاشِ ٱلۡمَبۡثُوثِ ٤જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ ٱلۡمَنفُوشِ ٥અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ ٦પછી જેના પલ્લા ભારે હશે فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ ٧તો તેઓ મનપસંદ એશઆરામ માં હશે وَأَمَّا مَنۡ خَفَّتۡ مَوَٰزِينُهُۥ ٨અને જેના પલ્લાઓ હલ્કા હશે فَأُمُّهُۥ هَاوِيَةٌ ٩તેમનું ઠેકાણું હાવિયહ છે وَمَآ أَدۡرَىٰكَ مَا هِيَهۡ ١٠તને શું ખબર કે તે શું છે نَارٌ حَامِيَةُۢ ١١ભડકે બળતી આગ (છે)

Translation: Rabila Al Omari.