Millat al-Islam

Chapter 91 · 15 verses · Rabila Al Omari

Surah Ash-Shams in Gujarati

Arabic with tafsir Listen to Surah Ash-Shams (1346 reciters)
Meccanسورة الشمس15 verses

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلشَّمۡسِ وَضُحَىٰهَا ١સોગંદ છે સૂર્યના તથા તેના તડકાના وَٱلۡقَمَرِ إِذَا تَلَىٰهَا ٢સોગંદ છે ચદ્રના જ્યારે તેની પાછળ આવે وَٱلنَّهَارِ إِذَا جَلَّىٰهَا ٣સોગંદ છે દિવસના જ્યારે સૂર્યને પ્રગટ કરે وَٱلَّيۡلِ إِذَا يَغۡشَىٰهَا ٤સોગંદ છે રાત્રિના જ્યારે તેને ઢાકી દેં وَٱلسَّمَآءِ وَمَا بَنَىٰهَا ٥સોગંદ છે આકાશના અને તેના સર્જનના وَٱلۡأَرۡضِ وَمَا طَحَىٰهَا ٦સોગંદ છે ધરતીના અને તેને બરાબર કરવાના وَنَفۡسٍ وَمَا سَوَّىٰهَا ٧સોગંદ છે આત્માના અને તેને ઠીક-ઠાક કરવાના فَأَلۡهَمَهَا فُجُورَهَا وَتَقۡوَىٰهَا ٨ફરી સમજ આપી તેને બુરાઇની અને ભલાઇની قَدۡ أَفۡلَحَ مَن زَكَّىٰهَا ٩જેણે તેને પવિત્ર કરી તે સફળ થયો وَقَدۡ خَابَ مَن دَسَّىٰهَا ١٠અને જેણે તેને મેલુ કર્યુ તે નિષ્ફળ થયો كَذَّبَتۡ ثَمُودُ بِطَغۡوَىٰهَآ ١١(કોમ) ષમૂદે પોતાના વિદ્રોહના કારણે જુઠલાવ્યું إِذِ ٱنۢبَعَثَ أَشۡقَىٰهَا ١٢જ્યારે તેમના માં નો મોટો દુર્ભાગી ઉભો થયો فَقَالَ لَهُمۡ رَسُولُ ٱللَّهِ نَاقَةَ ٱللَّهِ وَسُقۡيَٰهَا ١٣તેમને અલ્લાહ ના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો) فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمۡدَمَ عَلَيۡهِمۡ رَبُّهُم بِذَنۢبِهِمۡ فَسَوَّىٰهَا ١٤તે લોકોએ પોતાના પયગંબર ને જુઠો સમજી તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર પ્રકોપ ઉતાર્યો. અને પછી પ્રકોપને સમાન કરી દીધો. અને તે આબાદીને સપાટ કરી દીધી وَلَا يَخَافُ عُقۡبَٰهَا ١٥તે નથી ડરતો તેના વિનાશી પરિણામથી

Translation: Rabila Al Omari.